- "હું મારો જમણો હાથ આપીશ જે ડાબા જેટલોજ સક્ષમ છે."
- "રસ્તામાં કોઇ અડચણ આવે તો, સહન કરી લો."
- "જોવા માત્રથી તમે ઘણું બધું અવલોકન કરી શકો છો."
- "ત્યાં કોઇ જતું નથી. ત્યાં અત્યંત ભીડ છે."
- "જ્યારે હું વિચારતો હોઉં છું ત્યારે હું એકાગ્ર થઇ શકતો નથી."
- "ભવિષ્યમાં શું થવાનું છે તે કોઇ ભાખી શકતું નથી."
- "હું મારા બાળકો માટે જ્ઞાનકોશ ખરીદવાનો નથી. હું શાળાએ જતો હતો તેમ તેમને પણ મોકલીશ."
- "આપણે ખોવાઇ ગયા છીએ, છતાં મુસાફરી ઝડપથી પૂર્ણ કરી રહ્યા છીએ."
- "તેઓ મારા વિશે જે અર્ધસત્યો બોલે છે તે સાચા નથી."
- "નિકલના એક સિક્કાનું મૂલ્ય ૧૦ સેન્ટથી વધારે હોતું નથી."
- "ફરી વાર તમામ ઠેકાણે, આશ્ચર્ય જેવું જણાય છે."
- "અંત ન આવે ત્યાં સુધી તે સમાપ્ત થયેલું ગણાય નહી."
- મિસિઝ લિન્ડસેઃ "બેશક તમે ઠંડા જણાઓ છો." યોગી બેરાઃ "આભાર, તમે જાતે અત્યંત ગરમ જણાતા નથી."
- "જો દુનિયા પરિપૂર્ણ હોત, તો આવું ન હોત."
| Entry #12338
|
“ બંન્ને હાથ સમાન રીત વાપરી શકતા હોય તેને હુ મારો જમણો હાથ આપીશ.”
“ જ્યારે તમે રસ્તાના વળાંક ઉપર આવો ત્યારે, તે તરફ વળો.”
“ ફક્ત જોવાથી તમે ઘણુ અવલોકન કરશો. “
“ તે ઘણુ મોટુ ટોળુ છે. હવે ત્યાં કોઇ જતું નથી.”
" જ્યારે હુ વિચાર કરુ છુ ત્યારે ધ્યાન કેન્દ્રીત કરી શકતો નથી."
" હકીકતે જે હોવુ જોઇએ તે ભવિષ્ય નથી."
"હુ મારા બાળકોને સર્વવિદ્યાસંગ્રહ ખરીદી આપવા માગતો નથી. મે કર્યુ હતુ તેમ તેમને શાળામાં જવા દો."
"અમો ખોટે માર્ગે ચઢી ગયા છીએ, પરંતુ અમે સારો સમય પસાર કરીએ છીએ."
" મારા વિષે તેઓ જે અર્ધસત્ય કહે છે તે સાચુ નથી."
" પાંચ સેંટના સીક્કાની કીંમત દસ સેંટ જેટલી પણ નથી. "
" તે પુન: ભૂતકાળમાં અનુભવેલ ઘટનાઓ જેવી જ છે. "
" તે પૂર્ણ થાય ત્યાં સૂધી પૂર્ણ થયેલ ના કહેવાય."
શ્રીમતી લીન્ડ્સે: “તમો હકીકત માં શાંત દેખાઓ છો.”
યોગી બત્રા: “ આભાર, તમો તમારી જાતે બહુ ઉત્તેજીત દેખાતા નથી.”
“ જો દુનિયા સંપૂર્ણ હોત તો, તેનુ અસ્તીત્વ ના હોત.”
| Entry #12451
|
- "સવ્યસાચી બની શકતો હોઉ તો તે માટે મારો જમણો હાથ પણ આપી દઉ"
- "માર્ગમાં રસ્તો ફંટાતો હોય તો તેના પર જરૂરથી જાઓ."
- "માત્ર નજર રાખવાથી તમે ઘણું બધું જોઇ શકો છો."
- "હવે ત્યાં કોઇ જતું નથી. ગર્દી બહુ હોય છે ને, એટલે."
- "વિચારમાં હોઉ ત્યારે હું ધ્યાન નથી આપી શકતો."
- "ભવિષ્ય હવે તેવું નથી રહ્યું જેવું તે હતું."
- "હું મારા બાળકોને જ્ઞાનકોષ નહીં ખરીદી આપીશ. તેમને જવા દો શાળાએ ચાલતા જ, જે રીતે હું જતો."
- "આપણે ભૂલા પડ્યા છીએ, પરંતુ સમય કેટલો સારી રીતે પસાર કરીએ છીએ."
- "મારા વિશે બોલાતા તેઓના અડધા જેટલા જૂઠાણા સાચા નથી."
- "હવે તો પઈનું મૂલ્ય પણ ક્યાં આના જેટલું રહ્યું જ છે."
- "જુના અનુભવો નવા જેવા લાગ્યા હતા, હવે જાણે ફરીથી એવી જ લાગણી થઇ રહી છે."
- "પૂર્ણ થાય નહીં ત્યાં સુધી તે સંપૂર્ણ નથી થયું."
- શ્રીમતિ લિંડસે: "ખરેખર મસ્તીના લાગો છો." યોગી બેરા: "આભાર, તમારી મસ્તી પણ ક્યાં એટલી જણાઇ આવે છે."
- "દુનિયા જો પરિપૂર્ણ હોત તો, તે તેવી ગણાય નહીં."
| Entry #12194
|
"સવ્યસાચી બનવા માટે હું મારો જમણો હાથ આપી શકું છું."
"જ્યારે રસ્તામાં બે ફાંટા આવે ત્યારે એક પસંદ કરો."
"માત્ર ધ્યાનપૂર્વક જોતાં તમે ઘણું બધું નિરીક્ષણ કરી શકો."
"હવે ત્યાં કોઈ જતું નથી. તે સ્થળે ઘણી ભીડ છે."
"હું જ્યારે વિચારું છું ત્યારે એકાગ્રચિત્ત થઈ શકતો નથી."
"પહેલાંની જેમ હવે ભવિશ્ય નથી."
" હું મારાં બાળકો માટે એન્સાયક્લોપિડીયા ખરીદવાનો નથી. ભલે તેઓ હું જતો હતો તેમ શાળાએ ચાલતા જાય."
"અમે રસ્તો ભૂલ્યા છીએ, પણ ઝડપથી ચાલીએ છીએ."
"મારા માટે તેઓ જે જૂઠ બોલ્યા છે તેમાનાં અડધાં સાચાં નથી."
"હવે નિકલની કિંમત ડાઈમ જેટલી નથી."
"પૂર્વે બન્યું હતું તેમ ફરીથી બધું બની રહ્યું છે."
"જ્યાં સુધી પતે નહિ ત્યાં સુધી પત્યું ના કહેવાય."
શ્રીમતી લિન્ડ્સે: "તમે બેશક બીનઉત્તેજિત લાગો છો." યોગી બેર: "આભાર, તમે પણ એટલા બધાં ઉત્તેજક લાગતાં નથી."
"જો દુનિયા પરિપૂર્ણ હોત, તો તે દુનિયા ના હોત."
| Entry #12286
|
"હું સવ્યસાચી બનવા માટે મારો જમણો હાથ આપી શકીશ."
"જ્યારે તમને માર્ગમાં કાંટો મળે, તેને લઈ લો"
"તમે માત્ર જોઇને ઘણું અવલોકન કરી શકો છો."
" હવે ત્યાં કોઈ જતું નથી. તે ખૂબ ગીર્દી ધરાવે છે."
" હું જ્યારે વિચારી રહ્યો હોઉં છું ત્યારે એકાગ્રતા કેળવી શકતો નથી."
" ભવિષ્ય એ નથી જે તે હોવું જોઇએ."
" હું મારા બાળકોને જ્ઞાનકોશ ખરીદીને આપવાનો નથી. તેમને મારી જેમ શાળાએ જવા દો."
" આપણે ખોવાઈ ગયા, પરંતુ આપણે સારો સમય સાથે ગાળ્યો."
" મારા વિશે તેઓ જે જુઠાણાં ચલાવી રહ્યા છે તેમાંથી અડધાં સાચા નથી."
" નિકલનું મૂલ્ય હવે ડાઇમ જેટલું રહ્યું નથી."
" તે પુર્વાનુભવ જેવું છે, બધું જ ફરીથી થઈ રહ્યું હોય તેમ."
" તે ત્યાં સુધી ઉપર નથી આવતું જ્યાં સુધી ખતમ નથી થતું."
શ્રીમતિ લિન્ડસે: "તમે ચોક્કસપણે એકદમ ઠંડા દેખાવ છો." યોગી બેર્રા: "આભાર, તમે પણ ખાસ કંઈ ગરમ જણાતા નથી."
" જો દુનિયા સંપૂર્ણ હોત તો, તે હોત જ નહીં."
| Entry #12308
|